gu_tn/col/01/26.md

1.0 KiB

This is the secret truth that was hidden

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ એક ગૂઢ/અપ્રગટ સત્ય કે જે ઈશ્વરે પ્રગટ કર્યું હતું નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

for ages and for generations

યુગો"" અને ""પેઢીઓ"" શબ્દો વિશ્વના સર્જનથી લઈને જ્યારે સુવાર્તાનો ઉપદેશ આપવામાં આવ્યો ત્યાં સુધીના સમયકાળનો ઉલ્લેખ કરે છે.

now it has been revealed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હવે ઈશ્વરે તે પ્રગટ કર્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)