gu_tn/col/01/25.md

701 B

to fulfill the word of God

આનો અર્થ એ છે કે ઈશ્વરની સુવાર્તા સંદેશનો હેતુ શોધવો, એટલે કે તેનો ઉપદેશ કરવામાં અને વિશ્વાસ કરવામાં આવે. અહીં ""ઈશ્વરનું વચન"" એ ઈશ્વર તરફથી સંદેશનું એક નામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે જે સૂચના આપી છે તેને આધીન થવું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])