gu_tn/col/01/24.md

1.5 KiB

I fill up in my flesh what is lacking of the afflictions of Christ

પાઉલ એવા દુઃખો વિશે કહે છે જેનો તે સતત અનુભવ કરે છે. તે અહીં સ્વીકાર કરે છે કે ખ્રિસ્ત ફરીથી આવે તે પહેલાં તેણે અને બીજા બધા ખ્રિસ્તીઓએ ઘણું સહન કરવું પડશે, તથા આત્મિક અર્થમાં ખ્રિસ્ત આ મુશ્કેલીઓનો સામનો કરવા તેમની સાથે જોડાય છે. ચોક્કસપણે પાઉલનો અર્થ એ નથી કે ખ્રિસ્તના દુઃખો માત્ર વિશ્વાસીઓના તારણને માટે પૂરતાં નથી.

I fill up in my flesh

પાઉલ તેના શરીર વિશે કહે છે જેમ કે તે દુઃખો સહન કરવા માટેનું કોઈ પાત્ર હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

for the sake of his body, which is the church

પાઉલ ઘણીવાર મંડળી વિશે કહે છે, ખ્રિસ્તી વિશ્વાસીઓના સમૂહ વિશે, જેમ કે તે ખ્રિસ્તનું શરીર હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)