gu_tn/col/01/23.md

659 B

that was proclaimed

જે વિશ્વાસીઓએ પ્રગટ કર્યું (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

to every person created under heaven

વિશ્વના દરેક વ્યક્તિને

the gospel of which I, Paul, became a servant

પાઉલ ખરેખર ઈશ્વરનો સેવક હતો. વૈકલ્પિક ભાષાંતર: ""સુવાર્તા કે જે હું, પાઉલ, પ્રગટ કરવા દ્વારા ઈશ્વરની સેવા કરું છુ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)