gu_tn/col/01/22.md

1.2 KiB

to present you holy, blameless, and above reproach before him

પાઉલ કલોસ્સીના લોકોનું વર્ણન એ રીતે કરી રહ્યો છે કે ઈસુએ તેઓને શારીરિક રીતે શુધ્ધ કર્યા હોય, તેઓને સ્વચ્છ વસ્ત્રો પહેરાવ્યા હોય, અને તેઓને ઈશ્વર પિતા સમક્ષ ઊભા રહેવા માટે લાવ્યા હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

blameless, and above reproach

પાઉલ બે શબ્દોનો ઉપયોગ કરે છે જેનો અર્થ સમાન થાય છે જે સંપૂર્ણતાના વિચાર પર ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સંપૂર્ણ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

before him

આ સ્થાનની અભિવ્યક્તિ ""ઈશ્વરના મત પ્રમાણે"" અથવા ""ઈશ્વરના મનમાં"" માટે થાય છે (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)