gu_tn/col/01/18.md

961 B

He is the head

ઈસુ ખ્રિસ્ત, ઈશ્વર પુત્ર, તે શિર છે

He is the head of the body, the church

પાઉલ મંડળી ઉપર ઈસુના સ્થાન વિશે બોલે છે જેમ કે તે માનવ શરીરનું શિર હોય. જેમ શિર શરીર ઉપર શાસન કરે છે, તેમ ઈસુ મંડળી ઉપર શાસન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the beginning

મૂળભૂત સત્તા, તે સર્વ પ્રથમ મુખ્ય અથવા સ્થાપક છે.

firstborn from among the dead

ઈસુ તે પ્રથમ વ્યક્તિ છે જે મરણ પામે છે અને ફરી ક્યારેય મૃત્યુ ન પામવા માટે પુનઃ જીવીત થાય છે.