gu_tn/col/01/17.md

699 B

He himself is before all things

તે એ જ છે જે સર્વ બાબતો અગાઉ અસ્તિત્વમાં હતાં.

in him all things hold together

પાઉલ અહીં સઘળી બાબતોને નિયંત્રિત કરતાં પુત્રની વાત કરી રહ્યો છે જેમ કે તે શારીરિક રૂપે તેમને એકસાથે પકડી રાખતા હોય. ""સર્વ એકસાથે તેમના નિયંત્રણમાં છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])