gu_tn/col/01/16.md

1.3 KiB

For by him all things were created

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના દ્વારા ઈશ્વરે સર્વ વસ્તુઓનું સર્જન કર્યું"" અથવા ""ઈશ્વરે પુત્રને સર્વ વસ્તુઓ સર્જન કરવાનું કારણ બનાવ્યા."" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

all things were created by him and for him

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. ઈશ્વરે પુત્રને પુત્રના મહિમા માટે સર્વ વસ્તુઓનું સર્જન કરવાના કારણ બનાવ્યા. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના દ્વારા અને તેમના માટે ઈશ્વરે સર્વ વસ્તુઓનું સર્જન કર્યું"" અથવા “ઈશ્વરે તેમને તેમના પોતાના માટે સર્વ વસ્તુઓનું સર્જન કરવાના કારણ બનાવ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)