gu_tn/col/01/15.md

1.8 KiB

He is the image of the invisible God

તેમનો પુત્ર અદ્રશ્ય ઈશ્વરની છબી છે. અહીં ""છબી"" નો અર્થ એ નથી કે કશુંક જે દ્રશ્યમાન છે. તેને બદલે, અહીં ""છબી"" નો અર્થ છે કે પુત્રને જાણવા દ્વારા, આપણે શીખી શકીએ છીએ કે ઈશ્વર પિતા કેવા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the firstborn of all creation

પ્રથમ જન્મેલા"" અભિવ્યક્તિ ઈસુના જન્મના સમયનો ઉલ્લેખ નથી. તેને બદલે, તે અભિવ્યક્તિ ઈશ્વર પિતાના સનાતન પુત્ર તરીકે ઈસુની સ્થિતિનો ઉલ્લેખ કરે છે. આ અર્થમાં, "" પ્રથમ જન્મેલા"" એ ""સૌથી મહત્વપૂર્ણ"" માટેનું એક રૂપક છે. ઈસુ, ઈશ્વરના અતિ મહત્વપૂર્ણ અને અનન્ય પુત્ર છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના પુત્ર, સઘળા સર્જનથી પર એવા એક સૌથી મહત્વપૂર્ણ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

all creation

સર્જન"" નામને ક્રિયાપદ સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તે સર્વ જે ઈશ્વરે સર્જન કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)