gu_tn/col/01/14.md

1.2 KiB

in whom

પાઉલ ઘણીવાર એવું કહે છે કે વિશ્વાસીઓ ઈસુ ખ્રિસ્ત ""માં"" અથવા ઈશ્વર ""માં"" હતા. આ નવા વાક્યની શરૂઆતમાં ભાષાંતરીત થઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોના દ્વારા"" અથવા ""તેમના પુત્ર દ્વારા"" અથવા ""તેમના પુત્રને કારણે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

we have redemption, the forgiveness of sins

છૂટકારો"" અને ""ક્ષમા"" નામોને ક્રિયાપદો તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણને છોડાવવામાં આવેલ છે; આપણાં પાપોની ક્ષમા આપવામાં આવી છે"" અથવા ""ઈશ્વરે આપણને છોડાવ્યા; તે આપણાં પાપોને ક્ષમા કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)