gu_tn/col/01/13.md

825 B

Connecting Statement:

ખ્રિસ્તની ઉત્તમતાના માર્ગો વિશે પાઉલ વાત કરે છે.

He has rescued us

ઈશ્વરે આપણને બચાવ્યા છે

the dominion of darkness

અહીં અંધકાર એ દુષ્ટતાનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""દુષ્ટતાની શક્તિઓ જેણે આપણને નિયંત્રિત કર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

his beloved Son

પુત્ર એ ઈસુ માટેનું મહત્વપૂર્ણ શીર્ષક છે, ઈશ્વર પુત્ર. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)