gu_tn/col/01/12.md

1.3 KiB

has made you able to have a share

તમને વહેંચવાની મંજૂરી આપે છે

has made you able

અહીં પાઉલ ઈશ્વરના આશીર્વાદોના પ્રાપ્તકર્તા તરીકે તેના વાચકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ તેનો મતલબ એ નથી કે તે આશીર્વાદોમાં તેનો કોઈ ભાગ નથી.

inheritance

ઈશ્વરે જે વચન આપ્યું છે તે પ્રાપ્ત કરવા વિશે એવી રીતે વાત કરવામાં આવે છે કે જાણે તે કુટુંબના સભ્ય પાસેથી મિલકત અને સંપત્તિ વારસામાં મેળવતાં હોય.(જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in light

આ વિચાર આગામી કલમમાં અંધકારના આધિપત્યના વિચારની વિરુધ્ધ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમની હાજરીના મહિમામાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)