gu_tn/col/01/10.md

1.3 KiB

We have been praying

આપણે"" શબ્દ, કલોસ્સીઓનો સમાવેશ કરતો નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

that you will walk worthily of the Lord

અહીં ચાલવું એ જીવનની વર્તણૂંક સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે પ્રાર્થના કરી રહ્યાં છીએ કે ઈશ્વર જે રીતે અપેક્ષા રાખે છે તે રીતે તમે જીવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in pleasing ways

એ રીતે કે જે પ્રભુને પસંદ છે

will bear fruit

પાઉલ કલોસ્સીઓનાં વિશ્વાસીઓની વાત એ રીતે કરે છે કે જેમ તેઓ વૃક્ષો અથવા છોડવાઓ હોય. જેમ છોડ વૃધ્ધિ પામે છે અને ફળ આપે છે, તેમ વિશ્વાસીઓએ પણ ઈશ્વરને સારી રીતે ઓળખવાનું અને સારા કાર્યો કરવાનું ચાલુ રાખવું જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)