gu_tn/col/01/09.md

1.8 KiB

Connecting Statement:

કારણ કે પવિત્ર આત્માએ તેઓને અન્યોને પ્રેમ કરવા સક્ષમ બનાવ્યા છે, પાઉલ તેઓને માટે પ્રાર્થના કરે છે અને તેઓને કહે છે કે તે તેઓને માટે પ્રાર્થના કેવી રીતે કરે છે.

Because of this love

કારણ કે પવિત્ર આત્માએ તમને અન્ય વિશ્વાસીઓને પ્રેમ કરવા માટે સક્ષમ બનાવ્યા છે.

we heard ... we have not stopped ... We have been asking

આપણે"" શબ્દ, કલોસ્સીઓનો સમાવેશ કરતો નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

from the day we heard this

આ વાતો અમને એપાફ્રાસે જણાવી તે દિવસથી

that you will be filled with the knowledge of his will

કલોસ્સીઓનાં વિશ્વાસીઓ કોઈ પાત્રો હોય તેવી રીતે રીતે પાઉલ તેઓની સાથે વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કે તમને જે જાણવાની જરૂર છે તેનાથી ઈશ્વર તમને ભરશે જેથી તમે તેમની ઈચ્છા જાણી શકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in all wisdom and spiritual understanding

, જેથી પવિત્ર આત્મા તમને સમજદાર અને ઈશ્વર જે ચાહે છે તે તમે કરો તેમ સમજવા સક્ષમ બનાવશે.