gu_tn/col/01/08.md

741 B

to us

અમે"" શબ્દ, કલોસ્સીઓનો સમાવેશ કરતો નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

your love in the Spirit

પાઉલ પવિત્ર આત્માની વાત એ રીતે કરે છે કે જેમ કે તેઓ કોઈ સ્થળ હોય કે જ્યાં વિશ્વાસીઓ સ્થિત હોય. વૈકલ્પિક ભાષાંતર: ""પવિત્ર આત્માએ તમને કેવી રીતે વિશ્વાસીઓને પ્રેમ કરવા માટે સક્ષમ બનાવ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)