gu_tn/col/01/06.md

965 B

This gospel is bearing fruit and is growing

અહીં ફળ એ ""પરિણામ"" અથવા ""અસર"" માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ સુવાર્તાનાં પરિણામો વધુને વધુ સારા આવી રહ્યાં છે"" અથવા ""આ સુવાર્તાનાં પરિણામો વૃદ્ધિ દર્શાવતા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in all the world

તેઓ વિશ્વના જે ભાગને જાણતા હતાં તેનો ઉલ્લેખ કરતું આ એક સામાન્યકરણ છે. વૈકલ્પિક ભાષાંતર: ""સમગ્ર વિશ્વમાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

the grace of God in truth

ઈશ્વરની સાચી કૃપા