gu_tn/col/01/05.md

1.4 KiB

because of the certain hope reserved for you in heaven

અહીં ""નિશ્ચિત આશા"" એ છે કે જે વિશ્વાસી આગ્રહપૂર્વક અપેક્ષા રાખી શકે છે, એટલે કે, ઈશ્વરે સર્વ વિશ્વાસીઓને માટે જે કરવાનું વચન આપ્યું છે તે. આ વસ્તુઓ વિશે એવી રીતે બોલવામાં આવ્યું છે જેમ કે તે કોઈ ભૌતિક પદાર્થો હોય જે ઈશ્વરે સ્વર્ગમાં વિશ્વાસીઓને માટે પછીથી પ્રાપ્ત કરવા માટે રાખી મૂક્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: કારણ કે તમે નિશ્ચિત છો કે ઈશ્વર, જે સ્વર્ગમાં છે, તેમણે તમને જે વચન આપ્યું છે તે અનુસાર ઘણાં સારા કાર્યો કરશે. (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)

the word of truth, the gospel

સંભવિત અર્થો છે ૧) ""સત્ય વિશેનો સંદેશો, સુવાર્તા"" અથવા ૨) સાચો સંદેશ, સુવાર્તા.