gu_tn/col/01/01.md

1.4 KiB

General Information:

જો કે કલોસ્સીઓના વિશ્વાસીઓ માટે આ પત્ર પાઉલ અને તિમોથી તરફથી છે, પરંતુ પછીથી પાઉલ સ્પષ્ટ કરે છે કે આ પત્રનો લેખક તે પોતે છે. મોટે ભાગે તિમોથી તેની સાથે હતો અને પાઉલ જે બોલ્યો તે શબ્દો તેણે લખ્યા. સિવાય કે જો અલગ નોંધવામાં આવ્યું હોય તે સિવાય આ પત્રમાં “અમે,” “આપણે,” અને “આપણા” શબ્દો કલોસ્સીઓનો સમાવેશ કરે છે. “તમે,” “તમારા,” અને “તમારું” કલોસ્સીઓના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તેથી તે બહુવચન છે સિવાય કે જો અલગ નોંધવામાં આવ્યું હોય તો. (જુઓ: [[rc:///ta/man/translate/figs-inclusive]] અને [[rc:///ta/man/translate/figs-you]])

an apostle of Christ Jesus through the will of God

જેને ઈશ્વરે ખ્રિસ્ત ઈસુના પ્રેરિત થવા માટે પસંદ કર્યો.