gu_tn/act/26/31.md

832 B

the hall

આ એક મોટો ઓરડો હતો જે વિધિ, તપાસ અને ઉત્સવોના માટે ઉપયોગમાં લેવાય છે.

This man does nothing worthy of death or of bonds

અમૂર્ત સંજ્ઞા ""મરણ"" એ “મરવું”ક્રિયાપદ તરીકે વર્ણવી શકાય છે. અહીં ""બંધન"" જેલમાં હોવાનું દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ માણસે મરણને યોગ્ય અથવા બંદીવાનને યોગ્ય એવું કશું જ કર્યું નથી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])