gu_tn/act/26/27.md

772 B

Do you believe the prophets, King Agrippa?

પાઉલ આ પ્રશ્ન અગ્રીપાને યાદ કરાવવા માટે પૂછે છે કે અગ્રીપા પહેલેથી જ વિશ્વાસ કરે છે કે પ્રબોધકોએ ઈસુ વિષે કહ્યું હતું. આ વાક્ય નિવેદન તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""રાજા અગ્રીપા, હું જાણું છું તમે વિશ્વાસ કરો છો જે યહૂદી પ્રબોધકોએ કહ્યું હતું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)