gu_tn/act/26/25.md

520 B

I am not insane ... but

આ સકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું સમજદાર છું ... અને"" અથવા ""હું સારી રીતે વિચારી શકું છું ... અને” (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

most excellent Festus

ફેસ્તુસ જે સર્વોચ્ચ સન્માનને પાત્ર છે