gu_tn/act/26/22.md

1.0 KiB

Connecting Statement:

પાઉલ રાજા અગ્રીપા સમક્ષ તેનો પ્રત્યુત્તર પૂર્ણ કરે છે.

to the common people and to the great ones about nothing

અહીં ""સામાન્ય લોકો"" અને ""મોટા લોકો"" નો અર્થ ""સર્વ લોકો"" એમ ઉપયોગ કર્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""સર્વ લોકો માટે, ભલે તે નાના કે મોટા, કંઈપણ નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)

about nothing more than what

આ સકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ચોક્કસ વસ્તુ વિષે કે

what the prophets

પાઉલ જૂના કરારના પ્રબોધકો વિષેના સામૂહિક લખાણોનો ઉલ્લેખ કરે છે.