gu_tn/act/26/19.md

952 B

Therefore

કારણ કે મેં જે કહ્યું છે તે સાચું છે. પાઉલે હમણાં જ સમજાવ્યું હતું કે પ્રભુએ તેને તેના દર્શનમાં કઈ આજ્ઞા આપી હતી.

I did not disobey

આ હકારાત્મક વાક્ય તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “મેં પાલન કર્યું” (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

the heavenly vision

આ જણાવે છે કે પાઉલને દર્શનમાં શું કહ્યું હતું. વૈકલ્પિક અનુવાદ: ""વ્યક્તિએ આકાશમાંથી મને દર્શનમાં શું કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)