gu_tn/act/26/08.md

1.2 KiB

Why should any of you think it is unbelievable that God raises the dead?

ઉપસ્થિત યહૂદીઓને પડકારવા પાઉલ પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેઓ માને છે કે ઈશ્વર મરણ પામેલાને સજીવન કરી શકે છે, પરંતુ ઈશ્વરે ઈસુને સજીવન કર્યો છે તે વિશ્વાસ કરતા નથી. આ નિવેદન તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારામાંથી કોઈપણ એવું વિચારી શકતું નથી કે ઈશ્વર મૂએલાંઓને સજીવન કરે છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

raises the dead

અહીં ઉઠાડવું એ કોઈને મરણમાંથી ફરી સજીવન કરવાનું દર્શાવે છે જે ઉઠાડવા માટેનો એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂએલાંઓને ફરીથી સજીવન કરશે