gu_tn/act/26/07.md

1.2 KiB

For this is the promise that our twelve tribes sought to receive

આપણી બાર જાતિઓ"" શબ્દસમૂહ તે જાતિના લોકો માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""બાર જાતિના અમારા સાથી યહૂદીઓ પણ જેની રાહ જોઈ રહ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the promise ... sought to receive

આ વચન વિષે કહે છે જાણે કે તે કોઈ પદાર્થ હોય જેને પ્રાપ્ત કરી શકાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

worshiped God night and day

આતૂરતાથી “રાત” અને “દિવસ” એટલે કે તેઓ “ઈશ્વરની સતત ભક્તિ કરે છે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)

that the Jews

આનો અર્થ સર્વ યહૂદીઓ નથી. વૈકલ્પિક અનુવાદ: ""કે યહૂદીઓના આગેવાનો” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)