gu_tn/act/26/06.md

1.5 KiB

General Information:

અહીં “તમે” બહુવચન છે અને જે લોકો પાઉલને સાંભળતા હતા તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Now

આ શબ્દ વર્તમાનમાં પોતાને વિષે વાત કરવા માટે તેના ભૂતકાળની ચર્ચા કરતી બાબતને દર્શાવવાની નીશાની છે

I stand here to be judged

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું અહીં છું, જેઓ મારી તપાસ કરવા માંગે છે તેઓ ક્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

of my certain hope in the promise made by God to our fathers

આ વચન વિષે વાત કરે છે જાણે કે તે કંઈક છે જે કોઈ વ્યક્તિ શોધતું હોય અને મળી જાય. વૈકલ્પિક અનુવાદ: ""હું ઇચ્છું છું કે જે વચન ઈશ્વરે આપણા પૂર્વજોને આપ્યું હતું તેની આશાને લીધે હું રાહ જોઈ રહ્યો છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)