gu_tn/act/26/02.md

1.3 KiB

I regard myself as happy

પાઉલ ખુશ હતો કારણ કે તેણે અગ્રીપા સમક્ષ તેના હાજર હોવાને સુવાર્તા વિષે બોલવાની તક ગણાવી હતી.

to make my case

આ વાક્યનો અર્થ કોઈની પરિસ્થિતિનું વર્ણન કરવું છે, જેથી અદાલતમાં તે તેના વિષે ચર્ચા કરી શકે અને નિર્ણય લઈ શકે. વૈકલ્પિક અનુવાદ: ""મારી જાતનો બચાવ કરવા માટે

against all the accusations of the Jews

અમૂર્ત સંજ્ઞા ""આરોપ"" ક્રિયાપદ ""તહોમત"" તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સર્વ જ યહૂદીઓ વિષે જેઓ મારા પર આરોપ લગાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the Jews

આનો અર્થ સર્વ યહૂદીઓ નથી. વૈકલ્પિક અનુવાદ: “યહૂદી આગેવાનો” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)