gu_tn/act/25/27.md

995 B

it seems unreasonable for me to send a prisoner and to not also state

નકારાત્મક શબ્દો ""ગેરવાજબી"" અને ""નહીં"" સકારાત્મક સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""તેના પરના તહોમત દર્શાવવા તેને બદલે તે મારા માટે અયોગ્ય છે કે જો હું તે કેદીને તમને મોકલી આપીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

the charges against him

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) યહૂદી આગેવાનો તેની વિરુદ્ધ લાવેલા આરોપો અથવા 2) આરોપને લગતા રોમનના નિયમો કે જે પાઉલના કેસમાં તેને પણ લાગુ પડે છે.