gu_tn/act/25/15.md

1.4 KiB

brought charges against this man

કોઈને અદાલતમાં આરોપ લગાવવા માટે એવું બોલવામાં આવે છે જાણે કે તે કોઈ વસ્તુ હોય જે વ્યક્તિ તેને અદાલતમાં લાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ માણસ વિરુદ્ધ મારી સાથે વાત કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

they asked for a sentence of condemnation against him

અમૂર્ત સંજ્ઞા ""સજા"" અને ""નિંદા"" ક્રિયાપદો તરીકે વ્યક્ત કરી શકાય છે. ""સજાની સુનાવણી"" આ શબ્દસમૂહ સૂચવે છે કે તેઓ વિનંતી કરી રહ્યા હતા કે પાઉલને ફાંસીની સજા આપવામાં આવે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ મને દેહાતદંડની સજા કરવાનું કહ્યું"" અથવા ""તેઓએ મને દેહાતદંડની સજા આપવાનું કહ્યું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])