gu_tn/act/25/10.md

4 lines
622 B
Markdown

# I stand before the judgment seat of Caesar where I must be judged
ન્યાયાસન"" એ પાઉલનો ન્યાય કરનાર કૈસરિયાના અધિકારીનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું કૈસરિયા સમક્ષ ઊભો છું, જેથી તે મને ન્યાય આપી શકે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]] અને [[rc://*/ta/man/translate/figs-activepassive]])