gu_tn/act/25/09.md

1.1 KiB

Connecting Statement:

પાઉલને કૈસરિયા સમક્ષ ન્યાય માટે લઈ જવામાં આવ્યો

wanted to gain the favor of the Jews

અહીં ""યહૂદીઓ"" એટલે કે યહૂદી આગેવાનો. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનોને ખુશ કરવા માગતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

to go up to Jerusalem

યરૂશાલેમ ભૌગોલીક દ્રષ્ટીએ કૈસરિયા કરતા ઊંચું છે. તેથી યરૂશાલેમમાં નીચે જવું એ કહેવું સામાન્ય બાબત છે.

and to be judged by me about these things there

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં હું આ આરોપ અનુસાર તમારો ન્યાય કરીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)