gu_tn/act/25/04.md

880 B

General Information:

અહીં ""અમને"" શબ્દ ફેસ્તુસ અને તેની સાથે મુસાફરી કરતા રોમનોનો ઉલ્લેખ કરે છે, પરંતુ તેના શ્રોતાઓનો નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

Festus answered that Paul was being held at Caesarea, and that he himself was going there soon.

આ વાક્ય સીધા અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ ફેસ્તુસે કહ્યું, 'પાઉલને કૈસરિયામાં કેદ કર્યો છે અને હું થોડા દિવસ ત્યાં જવાનો છું.'"" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)