gu_tn/act/24/intro.md

1.4 KiB

પ્રેરિતોનાં કૃત્યો 24 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પાઉલે રાજ્યપાલને કહ્યું કે યહૂદીઓ જે કહે છે અને આરોપ લગાવે છે તેવું કશું જ તેણે કર્યું નથી અને રાજ્યપાલ તેને તે આરોપને માટે સજા ન આપવી.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

માન

બંને યહૂદી આગેવાનો પ્રેરિતોનાં કૃત્યો 24:2-4 અને પાઉલ (પ્રેરિતોનાં કૃત્યો 24:10) એ તેમના પ્રવચનોની શરૂઆત રાજ્યપાલને માન આપે છે તે શબ્દોથી કરી.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

સરકારી આગેવાનો

""રાજ્યપાલ,"" ""સેનાપતિ,"" અને ""સુબેદાર"" શબ્દો કેટલીક ભાષાઓમાં અનુવાદ કરવા મુશ્કેલ હોઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)