gu_tn/act/24/18.md

635 B

in a purification ceremony in the temple

ભક્તિસ્થાનમાં મારા શુદ્ધિકરણની પ્રક્રિયા સમાપ્ત કર્યા પછી

not with a crowd or an uproar

આ એક અલગ નવા વાક્ય તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં ટોળું એકત્ર કર્યું ન હતું અને ભીડને તોફાન કરવા તરફ પણ દોરી ગયો ન હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)