gu_tn/act/24/17.md

926 B

Now

આ શબ્દ પાઉલની દલીલમાં બદલાણને ચિહ્નિત કરે છે. અહીં તે યરૂશાલેમની પરિસ્થિતિ સમજાવે છે જ્યારે કેટલાક યહૂદીઓએ તેની ધરપકડ કરી હતી.

after many years

યરૂશાલેમથી ઘણાં વર્ષો સુધી દૂર રહ્યા પછી

I came to bring help to my nation and gifts of money

અહીં ""હું આવ્યો"" એ “હું ગયો” તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ભેટ તરીકે નાણાં લાવીને મારા લોકોને મદદ કરવા માટે ગયો હતો” (જુઓ: rc://*/ta/man/translate/figs-go)