gu_tn/act/24/03.md

1.2 KiB

so with all thankfulness we welcome everything that you do

આભારી"" શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. તે વિશેષણ અથવા ક્રિયાપદ તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી અમે ખૂબ આભારી છીએ અને તમે કરો છો તે દરેક બાબતને સ્વીકારીએ છીએ"" અથવા ""તેથી અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ અને તમે જે કરો છો તે દરેક બાબતને સ્વીકારીએ છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

most excellent Felix

રાજ્યપાલ ફેલિક્સ જે ખૂબ સન્માનપાત્ર છે, ફેલિક્સ આખા ક્ષેત્રમાં રોમન રાજ્યપાલ હતા. તમે પ્રેરિતોના કૃત્યો 23:25 માં સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.