gu_tn/act/23/34.md

966 B

General Information:

અહીં પ્રથમ અને બીજા શબ્દો ""તે"" રાજ્યપાલ ફેલિક્સનો ઉલ્લેખ કરે છે, ત્રીજો શબ્દ ""તે"" અને ""તેને"" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે, અને છેલ્લો શબ્દ ""તે"" રાજ્યપાલ ફેલિક્સનો ઉલ્લેખ કરે છે. ""તમે"" અને તમારા” શબ્દો પાઉલનો ઉલ્લેખ કરે છે

he asked what province Paul was from. When

આ પ્રત્યક્ષ અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે પાઉલને પૂછ્યું, 'તમે કયા પ્રાંતના છો?' જ્યારે ""(જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)