gu_tn/act/23/29.md

1023 B

that he was being accused about questions concerning

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કે તેઓ તેના પર આ પ્રશ્નો દ્વારા આરોપ લગાવી રહ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

but that there was no accusation against him that deserved death or imprisonment

આરોપ,"" ""મરણ,"" અને ""કેદ"" અમૂર્ત સંજ્ઞાઓ ક્રિયાપદ તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ કોઈએ તેના પર આરોપ મૂક્યો નથી કે જેના કારણે રોમન અધિકારીઓ તેને મરણને અથવા જેલને હવાલે કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)