gu_tn/act/23/28.md

816 B

General Information:

અહીં “હું” શબ્દ ક્લોદિયસ લુસિયાસ, મુખ્ય સરદારનો ઉલ્લેખ કરે છે.

General Information:

“તેઓ” શબ્દ યહૂદીઓના જૂથ જેઓ પાઉલ પર દોષ મૂકે છે તેઓનો ઉલ્લેખ કરે છે.

General Information:

“તમે” શબ્દ એ એકવચન છે અને તે ફેલિક્સ રાજ્યપાલનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

મુખ્ય સરદાર રાજ્યપાલ ફેલિક્સને લખેલો તેનો પત્ર પૂર્ણ કરે છે.