gu_tn/act/23/14.md

1.7 KiB

General Information:

અહીં ""તેઓ"" શબ્દ એ ચાલીસ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે પ્રેરિતોનાં કૃત્યો 23:23. અહીં ""તમે"" બહુવચન છે અને તે મુખ્ય યાજકો અને વડીલોનો ઉલ્લેખ કરે છે. ""અમને"" અને ""અમે"" બંને ચાલીસ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે જેઓએ પાઉલને મારી નાખવાની યોજના કરી. (જુઓ: [[rc:///ta/man/translate/figs-you]] અને [[rc:///ta/man/translate/figs-exclusive]])

We have put ourselves under a great curse, to eat nothing until we have killed Paul

શપથ લેવા માટે અને ઈશ્વરને વિનંતી કરવી કે તેમને શ્રાપ દે જો તેઓ તેમની શપથ પૂર્ણ ન કરે તે વિશે વાત કરવામાં આવી છે જાણે કે શ્રાપ એ એક પદાર્થ હોય કે જેને તેઓ ખભા પર ઊંચકી શકતા હોય. વૈકલ્પિક અનુવાદ: ""અમે પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી કંઈપણ ન ખાવાના શપથ લીધા છે. અમે ઈશ્વરને કહ્યું છે કે જો અમે અમારી શપથ પૂર્ણ ન કરીએ તો અમને શ્રાપ આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)