gu_tn/act/23/09.md

1.1 KiB

So a large uproar occurred

તેથી તેઓ એકબીજા સામે જોરજોરથી બૂમો પાડવા લાગ્યા. ""તેથી"" શબ્દ તે ઘટનાને દર્શાવે છે કારણ કે અગાઉ કંઈક બની ગયું હતું. આ કિસ્સામાં, અગાઉ ઘટના એ કે જ્યાં પાઉલ પુનરુત્થાન અંગેની તેની માન્યતાઓ જણાવે છે.

What if a spirit or an angel has spoken to him?

ફરોશીઓ ખાતરીપૂર્વક સદૂકીઓને ઠપકો આપી રહ્યા છે કે આત્માઓ અને દૂતો અસ્તિત્વ ધરાવે છે અને તે લોકો સાથે વાત કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""કદાચ આત્માએ અથવા દૂતે તેની સાથે વાત કરી હોય!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)