gu_tn/act/23/04.md

535 B

Is this how you insult God's high priest?

લોકો આ પ્રશ્નનો ઉપયોગ પાઉલને ઠપકો આપવા માટે કરે છે જે વિશે તેણે પ્રેરિતોનાં કૃત્યો 23:3 માં કહ્યું હતું. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના મુખ્ય યાજકનું અપમાન કરવું નહિ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)