gu_tn/act/22/30.md

930 B

General Information:

અહીં “તે” શબ્દ એ મુખ્ય સરદારનો ઉલ્લેખ કરે છે.

chief captain

આશરે 600 સૈનિકોનો સૈન્ય સરદાર

So he untied his bonds

શક્ય રીતે ""મુખ્ય અધિકારી"" મુખ્ય અધિકારીના સૈનિકો માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી મુખ્ય સરદારે તેના સૈનિકોને આદેશ આપ્યો કે તેઓ પાઉલના બંધનો છોડી નાખે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

he brought Paul down

કિલ્લાથી, ત્યાં એક સીડી હતી જે નીચે ભક્તિસ્થાનના આંગણા સુધી જાય છે.