gu_tn/act/22/28.md

1.2 KiB

It was only with a large amount of money

મેં રોમન અધિકારીઓને ઘણાં નાણાં ચૂકવ્યા પછી જ તે બન્યું હતું. સરદાર આ નિવેદન આપે છે કારણ કે તે જાણે છે કે રોમન નાગરિક બનવું કેટલું મુશ્કેલ છે, અને તેને પાઉલ પર સંદેહ કરે છે કે તે સત્ય કહી રહ્યો નથી.

I acquired citizenship

મેં નાગરિકત્વ મેળવ્યું છે. “નાગરિકત્વ” શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક અનુવાદ: “હું રોમન નાગરિક બન્યો” (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

I was born a Roman citizen

જો પિતા રોમન નાગરિક હોય, તો પછી તેમના બાળકોનો જન્મ લે છે ત્યારે આપમેળે રોમન નાગરિકો બની જાય છે.