gu_tn/act/22/25.md

1.0 KiB

General Information:

અહીં “તેઓ” શબ્દ એ સૈનિકોનો ઉલ્લેખ કરે છે.

the thongs

આ ચામડું અથવા પ્રાણીઓની ખાલમાંથી બનેલા પટ્ટાઓ હતા.

Is it lawful for you to scourge a man who is a Roman and who has not been put on trial?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ સરદારે તેના સૈનિકોએ પાઉલને ચાબુક મારવાની માન્યતાની તપાસ માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે રોમન વ્યક્તિ છે તેને ફટકા મારવા એ તમારા માટે કાયદેસર નથી અને જેમને તેનો કાનૂની અધિકાર સુનાવણી માટે આપવામાં આવ્યો ન હતો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)