gu_tn/act/22/23.md

619 B

As they were

જ્યારે તેઓ હતા. ""જેવા તેઓ હતા"" શબ્દનો ઉપયોગ તે જ સમયે બનતી બે ઘટનાઓને રજૂ કરે છે.

throwing off their cloaks, and throwing dust into the air

આ ક્રિયા બતાવે છે કે ત્યાંના યહૂદીઓ રોષે ભરાયા છે કારણ કે તેઓને લાગ્યું કે પાઉલ ઈશ્વર વિરુદ્ધ વાત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)