gu_tn/act/22/20.md

652 B

the blood of Stephen your witness was spilled

અહીં ""રક્ત"" એ સ્તેફનના જીવન માટે વપરાયું છે. રક્ત વહેતું કરવું એટલે ખૂન કરવું. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ સ્તેફનને મારી નાખ્યો જેણે તમારા વિશે શાહેદી આપી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])