gu_tn/act/22/17.md

879 B

Connecting Statement:

પાઉલ ટોળાને તેના ઈસુ વિશેના દર્શનની વાત કહેવાની શરૂઆત કરે છે.

it happened that

આ વાક્યનો ઉપયોગ અહીં ક્રિયા દર્શાવવા માટે થયો છે. જો તમારી ભાષામાં આ પમાણે કરવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.

I was given a vision

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મને દર્શન થયું"" અથવા ""ઈશ્વરે મને દર્શન આપ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)