gu_tn/act/22/16.md

1.7 KiB

Now

અહીં ""હવે"" નો અર્થ ""આ ક્ષણે"" થતો નથી, પરંતુ તે હવે પછીના મહત્વપૂર્ણ મુદ્દા તરફ ધ્યાન દોરવા માટે થયો છે.

why are you waiting?

આ પ્રશ્ન પાઉલને બાપ્તિસ્મા લેવાની સલાહ આપવા માટે થયો છે. વૈકલ્પિક અનુવાદ: ""રાહ જોશો નહિ!"" અથવા ""વિલંબ કરશો નહીં!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

be baptized

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને બાપ્તિસ્મા આપીશ"" અથવા ""બાપ્તિસ્મા લો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

wash away your sins

જેમ કોઈનું શરીર ધોવાથી ગંદકી દૂર થાય છે, તેમ જ ક્ષમા માટે ઈસુના નામનો પોકાર કરવાથી આંતરીકત્વને પાપથી શુદ્ધતા મળે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા પાપો માટે ક્ષમા માગો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

calling on his name

અહીં ""નામ"" ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના નામથી પોકારવું"" અથવા ""પ્રભુમાં ભરોસો કરવો