gu_tn/act/22/13.md

878 B

Brother Saul

અહીં ""ભાઈ"" એ કોઈને સંબોધવાની એક નમ્ર રીત છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા મિત્ર શાઉલ

receive your sight

દ્રષ્ટિ"" શબ્દનો અનુવાદ ""જોવું"" ક્રિયાપદ સાથે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ફરીથી જોવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

In that very hour

તરત જ કંઈક બન્યું તે કહેવાની આ રીવાજની રીત હતી. વૈકલ્પિક અનુવાદ: ""તે જ ઘડીએ"" અથવા ""તરત જ"" અથવા ""તાત્કાલીક"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)